ભરૂચ: સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન, લોકોને સતર્ક રહેવા કરાય અપીલ
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા પોલીસ કર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું