અંકલેશ્વર : સેવા નિવૃત્ત થતાં GIDC પોલીસ મથકના ASIનો વિદાય સમારંભ યોજાયો...
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો
દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી
બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
વાહનને ઓવર ટેક કરવા મુદ્દે નવ ઈસમોએ પાંચ વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા