ભરૂચ: અધિકારીઓની જાસૂસી કરનાર બે પોલીસકર્મીઓ પર કાયદાની ગાજ વરસી, જુઓ શું કરવામાં આવી કાર્યવાહી
ગુજરાત પોલીસમાં ભારે ચકચાર જગાવનાર જાસૂસી કાંડમાં આખરે ભરુચ પોલીસ દ્વારા બે પોલીસકર્મીઓ અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ગુજરાત પોલીસમાં ભારે ચકચાર જગાવનાર જાસૂસી કાંડમાં આખરે ભરુચ પોલીસ દ્વારા બે પોલીસકર્મીઓ અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડી તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા
ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.
સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું
સાઇબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ બી.એલ.મહેરીયાએ વિસ્તૃત સમજ આપી