ભરૂચ: હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે પોલીસ દ્વારા શિબિર યોજાય
ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ આયોજન, નબીપુર પોલીસ દ્વારા હોટલ માલિકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ આયોજન, નબીપુર પોલીસ દ્વારા હોટલ માલિકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
બ્રિજ ઉપરથી પુરઝડપે પસાર થયેલ ખાનગી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તેને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો
સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ
પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ. 1.64 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો
ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા