ભરૂચ: સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રાને લઈ પોલીસની કિલ્લેબંધી
રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સુરક્ષામાં તેનાત રહેશે
રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તેનાત રહેશે.જેમાં 1 એસ.પી., 2 ડી.વાય.એસ.પી.,9 પોલીસ ઇન્સ્પેક્ટર,30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સુરક્ષામાં તેનાત રહેશે
ભરૂચ શહેર તથા જિલ્લામાં અષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.
ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા.
તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.
ભરુચ શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો