અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું કરાયુ આયોજન
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી
તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..
આરોપીએ દહેજ સંભેટી ખાતેથી કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાના અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબુલાત કરી
ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી
ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો
તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો