ભરૂચ: જુબિલિયન્ટ કંપનીમાંથી રૂ.38 લાખના કેમિકલ પાઉડરની ચોરી,પોલીસકર્મી સહિત 13 આરોપીઓની ધરપકડ
CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા પોલીસ કર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી