ભરૂચ : ઘરના વાડામાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરનાર નેત્રંગના શખ્સની ધરપકડ, રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો
ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને લીલા ગાંજાના છોડ મળી રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા
એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી
ચાર રૂપલ્લનાઓ સાથે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલિકાને ઝડપી પાડી કુલ રૂ.67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
પોલીસે રૂ. 15.76 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા