ભરૂચ: જંબુસરના કલક ગામની સીમમાંથી પસાર થતી ONGCની લાઈનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીનો પ્રયાસ
ઇસમોએ રાત્રીના 08:30 વાગ્યાની આસપાસ સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર - GJ 06 PK 4313ની સાથે ક્રૂડ ઓઇલ ચોરી કરવાના ઇરાદે ONGCની સાઇટમાં પ્રવેશ કર્યો હતો.
ઇસમોએ રાત્રીના 08:30 વાગ્યાની આસપાસ સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર - GJ 06 PK 4313ની સાથે ક્રૂડ ઓઇલ ચોરી કરવાના ઇરાદે ONGCની સાઇટમાં પ્રવેશ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ભરૂચના જુદા જુદા પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસમાં ઝડપાયેલા વિદેશી શરાબની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીની ત્રણ બાઈકો સાથે પકડી પાડ્યો હતો
વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોના આધારે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીચિંહ કુરવાહાને ઝડપી પાડ્યો
ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે