ભરૂચ: ભઠિયાડવાડમાં વાહનને ઓવરટેક કરવા મુદ્દે બબાલ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
વાહનને ઓવર ટેક કરવા મુદ્દે નવ ઈસમોએ પાંચ વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાહનને ઓવર ટેક કરવા મુદ્દે નવ ઈસમોએ પાંચ વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા
મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૬ નંગ બોટલ મળી આવી
મતકતમપુર વિસ્તારમાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસે મેગા કોમ્બિન્ગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરતા 78થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩ હજાર મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો