ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી
રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું
રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું
સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG પોલીસે 10.024 કિલો ગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો