અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર સજોદ ગામના યુવાનનું મોત !
આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.
કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા હતા
જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો