ભરૂચ: નારીશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સહાયનું વિતરણ, PM વર્ચ્યુઅલી જોડાયા
PM મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાય ગુજરાતભરની 13,000થી વધુ સ્વ સહાય જૂથની એક લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી

ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે
“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
કવિ સંમેલનમાં પદ્મશ્રી સુનિલ જોગી, પદ્મશ્રી સુરેન્દ્ર દુબે અને અન્ય કવિઓએ પોતાની સુંદર કવિતાઓ રજૂ કરી
ક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે
વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે ગત તા. 15મી ફેબ્રુઆરીના રોજ થયેલ મારામારીના CCTV વિડીયો વાયરલ થયા