અંકલેશ્વર : એસટી. બસ ડેપો સામે ATM મશીનને તોડવાનો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ, પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો...
અંકલેશ્વર શહેરમાં તસ્કરો દ્વારા ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો
અંકલેશ્વર શહેરમાં તસ્કરો દ્વારા ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો
ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઇડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરસ મીટરમાં પથરાયેલુ છે
અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું
હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
વાહન વ્યવસ્થાના ઇન્ચાર્જ દ્વારા સરકારના પર્વતમાન પરિપત્ર, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઈનોવા કારની ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવ્યો હતો.
ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળોતેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું