ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા
ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.
ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.
ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે
કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા
બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન યોજાયુ હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે જંગ જામ્યો
નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ
આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા