અંકલેશ્વર : પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના ગેરકાયદે દબાણોને પોલીસે દૂર કર્યા, દબાણકર્તાઓમાં ફફડાટ
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
ભારત સરકાર દ્વારા જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા
નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ભરૂચના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત આગેવાનોએ હાજર સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી
તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી
અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.