ભરૂચ : ઝઘડીયાના વેલુગામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ...
ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગ્રામ્ય કક્ષાના લોકોના સુખાકારી માટે આરોગ્ય સેવા સરળતાથી નજીક મળી રહે તેવા હેતુથી ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.
પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે પૂજન, આરતી, શોભાયાત્રા તેમજ ભંડારા સહિતના ભક્તિમય કાર્યક્રમ યોજાયા હતા
યુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી.
ચારવડ ડેરીની સ્થાપનાથી લઇને અત્યાર સુધી જે કોઇએ ડેરીના વિકાસમાં ફાળો આપ્યો છે, તે તમામનો ડેરીના પ્રમુખ કવિ વસાવાએ આભાર માન્યો
એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો
મંદિરનો જીર્ણોદ્ધાર ઉઠાવવા માટે હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને હિન્દુ સંગઠનોના પ્રયાસથી મંદિરનું ખાતમુર્હુત કરી હાલ મંદિર નવનિર્માણ પામી રહ્યું છે.