ભરૂચ: નબીપુર હાઇવે પરથી ₹34 લાખનો દારૂ ભેરલી ટ્રક સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું