ભરૂચ: નબીપુર પોલીસે નિકોરા ગામની સીમમાંથી રૂ.36 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભરુચ તાલુકાનાં નિકારો ગામની સીમમાં ત્રણ બુટલેગરો વિદેશી દારૂ સગેવગે તે પહેલા નબીપુર પોલીસે દરોડા પાડી 36 હજારનો દારૂ અને ત્રણ વાહનો મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો