ભરૂચ : “શક્તિ વંદના” કાર્યકમ અંતર્ગત ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાય પદયાત્રા, મોટી સંખ્યામાં બહેનો જોડાય...
“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
“વિકસિત ભારત વિકસિત ગુજરાત” “નારી શક્તિ વંદના”નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
અગાઉ મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મીટીંગ યોજી હતી
એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.
ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં વર્ષ-2024-25નું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કરમાલી ગામ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 38 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
નંદેલાવ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.