ભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો હોબાળો
તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી
તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી
કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.
ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે.
ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..
ભરૂચવાસીઓ સાવધાન થઇ જજો.. શહેરના માર્ગો પર મોતનું આગમન થઇ ચુકયું છે.....
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.