ભરૂચ: પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીનો માર્ગ આવતીકાલથી એક માસ માટે વન વે જાહેર કરાયો, વાંચો તંત્ર દ્વારા કેમ લેવામાં આવ્યો નિર્ણય
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું.
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું.
દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી
દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.
બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૬ નંગ બોટલ મળી આવી
પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો