ભરૂચ : અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં વરેડિયાના સરપંચની તરફેણમાં ગ્રામજનોનું તંત્રને આવેદન...
કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું
કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું
માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થઈ જવા સાથે વિદ્યાર્થી બાળકોના પાઠ્યપુસ્તકો પણ પાણીમાં પલળી જતાં નુકશાન થયું
શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે