ભરૂચ : મકાન પર પાલખ બાંધી રહેલા ભાઈ-બહેનને લાગ્યો વીજ કરંટ, સારવાર અર્થે વડોદરા ખસેડાયા...
રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા
રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા
૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી
માતરીયા તળાવમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાંચ કેનાલ હેઠળ આવતો પાણી પુરવઠો બંધ થવાથી ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે ગાબડું પડ્યું છે. આ કેનાલમાં ભંગાણથી ભરૂચ પર પાણીનું સંકટ ઊભું થયું છે.