અંકલેશ્વર : નીલકંઠ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો લાખોના મત્તા પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...
સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું.
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે
ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી.
અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા
પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી
અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી.