ભાવનગર : છેલ્લા 3 માસમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની દોડધામ વધી...
ડેન્ગ્યુના 11 કેસ, જ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે.