ભાવનગર: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને એસપી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગરમાં હત્યાનો બનાવ, યુવાનની હત્યાના મામલામાં 3 આરોપીની કરી ધરપકડ.
આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.
ભાવનગરમાં હત્યાનો બનાવ, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. જન્મ દિવસે જ યુવાનની કરાય હત્યા.