ભાવનગર:ચિત્રા વિસ્તરમાં તસ્કરોએ માર્યો મોટો હાથ, રૂ.5.38 લાખના મુદ્દામાલની ચોરી
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
ભાવનગર LCB દ્વારા શહેર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અલગ અલગ ટિમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે