ભાવનગર: કેબિનેટમંત્રી મનસુખ માંડવીયાએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી
ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી
ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે
ઉમરાળા પોલીસે રંઘોળા રોડ પરથી જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ.2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે