ભાવનગર:વાવાઝોડાને પગલે 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા,તંત્ર એલર્ટ મોડ પર
'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા
'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા
બિપરજોય ચક્રવાત હાલ ગુજરાતના દરિયા નજીક પહોંચી રહ્યું છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે.
રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની 60-40 ની યોજના મુજબ કુલ રૂ. 7.5 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા "કોમન ફેસેલીટી સેન્ટર”,નું લોકાર્પણ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.