ભાવનગર: નાણાકીય વર્ષ 2023-24માં મહાનગરપાલિકાએ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક રૂ.100 કરોડની કરી આવક
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે.
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવાર જનોઈ પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા
ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળેથી 8 જેટલી ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના વાઘવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે સાત દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી વિડિઓ સામે આવ્યા છે
CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.