ભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી ગેરકાયદેસર દબાણો અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
દુલ્હનનું હાર્ટ એટેકથી કુદરતી મોત થઈ જતા વરરાજા વિશાલ સાથે નાની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.
ભાવનગર મનપાનો ચાર્જ સાંભળનાર કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વાર શહેરમાં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાનુ અભિયાન મહાનગર પાલિકા દ્વારઆ શરૂ કરવામાં આવ્યું છે.