ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે શક્કરપોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો
બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો
સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે
ગાયત્રી ફ્લેટના A.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરી જર્જરીત થતાં ધરાશાયી થઈ છે. જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. સોસાયટી કમિટી દ્વારા તેમને 5 વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે.
કુલ છ ગામોમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવિણા ગુરુકુલમ વર્ગોમાં તદ્દન નિ:શુલ્ક રીતે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
ભરૂચના કંબોલી અને ટંકારીયા ગામે બંધ મકાનમાંથી થયેલ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીના મામલામાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ થતાં ગ્રામજનોએ સંરક્ષણ દિવાલ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે.