ગુજરાતઉપરકોટના કિલ્લાની મુલાકાતે આવતા જુનાગઢવાસીઓને ટિકિટના દરમાં રાહત આપવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત ઉપરકોટ કિલ્લામાં પ્રતિ વ્યક્તિ દીઠ ટિકિટ દર રૂ. 100 રાખવામાં આવ્યો છે By Connect Gujarat 30 Sep 2023 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત, કરી પૂર મુદ્દે વિસ્તારપૂર્વક રજૂઆત... 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. By Connect Gujarat 26 Sep 2023 16:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ સાત એમ.ઓ.યુ.કરાયા,૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે ૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે By Connect Gujarat 12 Sep 2023 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ… જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે By Connect Gujarat 06 Sep 2023 19:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: 1 હજાર કરોડના રોકાણ સાથેના વધુ 4 MOU કરવામાં આવ્યા,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત 1 હજાર કરોડના રોકાણ થતાં 10 હજારથી વધુ રોજગારની તકો ઉભી થશે. By Connect Gujarat 30 Aug 2023 12:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની કરાશે ઉજવણી... By Connect Gujarat 02 Aug 2023 16:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત By Connect Gujarat 18 Jul 2023 15:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ... શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. By Connect Gujarat 02 Jun 2023 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેવડીયા ટેન્ટસીટી-2 ખાતે ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, By Connect Gujarat 19 May 2023 18:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn