Connect Gujarat

You Searched For "big announcement"

શક્તિમાન' દેખાશે મોટા પરદે, મુકેશ ખન્નાએ કરી મોટી જાહેરાત, ફિલ્મનો ખર્ચ ચોંકાવનારો

6 Jun 2023 11:41 AM GMT
સુપરહીરો 'શક્તિમાન' પર જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ ખુબ ઉત્સાહિત છે. એક્ટર મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું.

ઓડિશા ટ્રેન અકસ્માતને લઈને વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત, પીડિતોના બાળકોને આપશે મફત શિક્ષણ

5 Jun 2023 6:01 AM GMT
ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના છે.

ગૂગલની મોટી જાહેરાતઃ ડિસેમ્બરથી બંધ થશે આવા કરોડો જીમેલ એકાઉન્ટ

17 May 2023 12:48 PM GMT
ગૂગલે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું છે કે તેઓ એવા તમામ ગૂગલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા છે જે બે વર્ષથી એક્ટિવ નથી.

GST કાઉન્સિલની બેઠક બાદ કરાઈ મોટી જાહેરાત, આ વસ્તુઓ પર જીએસટી દરમાં થયો ઘટાડો

18 Feb 2023 3:32 PM GMT
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કાઉન્સિલની 49મી બેઠક આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી અને આ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા...

પ્રિયંકા ગાંધીની આજે બેંગલુરુમાં મોટી રેલી,મહિલાઓને લઈને કરી શકે છે મોટી જાહેરાત

16 Jan 2023 5:57 AM GMT
કોંગ્રેસે પણ કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણીને લઈને સક્રિય થઈ ગઈ છે. પ્રિયંકા...

ગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા થઈ શકે છે મોટું એલાન..!

10 Jan 2023 7:05 AM GMT
મળતી માહિતી અનુસાર, સમાચાર સામે આવી રહ્યા છે કે, IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ : ઓલિમ્પિક્સ-2036ની તૈયારી વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું એલાન, વાંચો વધુ...

29 Dec 2022 12:33 PM GMT
કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે

અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ

7 Oct 2022 12:16 PM GMT
વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી...

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, વાંચો વધુ...

21 Sep 2022 8:57 AM GMT
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું...

21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત

19 July 2022 8:29 AM GMT
ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યાં છે તેમ-તેમ તમામ પક્ષના દિગ્ગજ નેતા ગુજરાતમાં ધામા નાખી રહ્યાં છે.

અગ્નિ વીરો માટે બનાસ ડેરીની મોટી જાહેરાત, મળશે નોકરીની તક..!

24 Jun 2022 5:59 AM GMT
એક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિ વીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિ વીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે

અર્ધલશ્કરી દળો અને આસામ રાઈફલ્સમાં નોકરી માટે અગ્નિવીરોને મળશે પ્રાથમિકતા, શાહની મોટી જાહેરાત

15 Jun 2022 4:40 AM GMT
કેન્દ્ર સરકારે 'અગ્નિપથ યોજના' હેઠળ ચાર વર્ષ પૂરા કરનારા અગ્નિવીરો માટે સારા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં, આ યોજના હેઠળ, CAPF અને આસામ રાઇફલ્સમાં...