ભરૂચ: ઓવરસ્પીડ દોડતા ટેમ્પાની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું
ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.
ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં ભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું
અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા.જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું
સંભા ગામ નજીક ભૂંડ અડફેટે આવી જતા મોત નિપજયું, પોલીસે તપાસ શરૂ કરી.