સાબરકાંઠા : ચોરીની 27 બાઇકો સાથે ગેંગના 3 શખ્સોની LCBએ કરી ધરપકડ, રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.
રાજપારડી પોલીસની ટીમને મળી મોટી સફળતાં, અલીરાજપુરના જંગલોમાં છુપાવી હતી બાઇકો.
બાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઈકમાં લગાવવામાં આવ્યા હતા.