ગુજરાતપાટણ:વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે ધોધમાર વરસાદ વરસ્યો,ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા By Connect Gujarat 17 Jun 2023 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆફતરૂપી ચક્રવાત બિપરજોયની ઘાત સામે રાજ્યના વહીવટી તંત્રએ કુશળતાપૂર્વક બાથ ભીડી, ઠેર ઠેર બચાવ-રાહત કામગીરી કરી... કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે. By Connect Gujarat 16 Jun 2023 18:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ:વાવાઝોડા બાદ સેવાની સરવાણી,અસરગ્રત લોકોની વ્હારે આવી વિવિધ સંસ્થા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાવાઝોડાને લઈને રામ સેવા સમિતિ અસરગ્રસ્ત લોકોની મદદે આવી હતી By Connect Gujarat 16 Jun 2023 17:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. By Connect Gujarat 16 Jun 2023 13:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ,આજે પણ વિવિધ જીલ્લામાં ભારે વરસાદ 'બિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે By Connect Gujarat 16 Jun 2023 12:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : બિપરજોય વાવાઝોડાના કારણે 26,448 અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમ બન્યા સલામતીનું બીજું સરનામું… કચ્છ જીલ્લામાં બિપરજોય વાવાઝોડાની ઘાત સામે બાથ ભીડવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે, By Connect Gujarat 15 Jun 2023 17:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બિપરજોય વાવાઝોડાના પગલે 24 ગામને એલર્ટ કરાયા, શહેરભરના મોટા હોર્ડીંગ્સ ઉતારી લેવાયા... અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી તેજ પવન ફૂંકાય રહ્યો છે, By Connect Gujarat 15 Jun 2023 15:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો, જોકે હજી 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા..! સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે By Connect Gujarat 15 Jun 2023 13:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાવાઝોડાને લઈને લોકો ચિંતિત, ભાજપ દ્વારા જ્વાલેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને કરાયો જળાભિષે રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. By Connect Gujarat 15 Jun 2023 12:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn