હવે, પાકિસ્તાન તરફથી ગુજરાત તરફ વળ્યું “બિપરજોય” વાવાઝોડું, આગામી 4 દિવસ તેજ પવન સાથે વરસાદની શક્યતા..!
છેલ્લા કેટલાક દિવસોથી અરબી સમુદ્રમાં પેદા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં બદલાઈ ગયેલા બિપરજોય વાવાઝોડું ગુરુવારે રાત સુધી ઉત્તરી-પશ્ચિમી દિશા તરફ આગળ વધતું હતું,