ભરૂચ: ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન
અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
સરદાર પટેલની નામના રોશન કરવા 2025 સુધીમાં સરદાર પટેલના 8 ફૂટનું સ્ટેચ્યુ ભારત દેશના 5 હજાર ગામડાઓમાં સ્થાપિત કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
કચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી
રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા સંઘ સીગામથી નારેશ્વર જવા રવાના થતા ભરુચના જંબુસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા