મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતી, પી.એમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ અરવિંદની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સેના સામે લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
રાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને સાહસ આજની મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ બનારસમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ સ્વતંત્રતા ચળવળને આગળ વધારવા અને આદિવાસી સમાજના હિતોની રક્ષા માટે લડવામાં તેમના યોગદાનને યાદ કર્યું. તે જ સમયે, પીએમ મોદીએ બિરસા મુંડાને 'દેશના મહાન પુત્ર' કહ્યા.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.