દેશ ઓપિનિયન પોલ: હિમાચલમાં ફરી એકવાર ભાજપની સરકાર, આપનું ખાતુ પણ નહીં ખુલે ! ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે. By Connect Gujarat 15 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કેન્દ્રની ભાજપ સરકાર છે "જુમલા સરકાર", મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી યશોમતી ઠાકુરનું નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મોંઘવારી મુદ્દે થયા આક્રમક મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી By Connect Gujarat 29 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ, ભાજપ સરકાર પર આકરા પ્રહારો રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી By Connect Gujarat 22 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..! રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. By Connect Gujarat 21 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવો જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે By Connect Gujarat 27 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પી.એમ.મોદીના મોટા ભાઈ રાજ્યની ભાજપ સરકાર સામે ચઢાવશે બાંયો !,જુઓ શું છે મામલો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસનની અમદાવાદ ખાતે મળી હતી. By Connect Gujarat 17 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ભાજપની જન આશીર્વાદ યાત્રા જન અપમાન યાત્રા: આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર, જન આશીર્વાદ યાત્રા બાબતે કરાયા પ્રહાર By Connect Gujarat 19 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn