વડોદરા: ઓલ્ડ પાદરા રોડ ટાગોર નગર સોસાયટી ખાતે ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના શિયાળુ સત્રના ચોથા દિવસની કાર્યવાહી પણ હંગામા સાથે શરૂ થઈ અને ગૃહને 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર 4 મિનિટ 39 સેકન્ડની વીડિયો ક્લિપ (ટીઝર) પોસ્ટ કરી, કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડા સાથે સેબીના વડા માધબી બુચના કથિત હિતોના સંઘર્ષની વાત કરી
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી,જેમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી બાદ આખરે 27 વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.