ગુજરાત ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આવતીકાલે અમિત શાહનું મિશન સૌરાષ્ટ્ર,સોમનાથમાં મળશે બેઠક 2017 માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટ આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સમગ્ર રૂ.2646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ PM મોદી આપશે રાજકોટને વિવિધ પ્રકલ્પોની ભેટ, આ સાથે જ શહેરીજનોને મળશે ટ્રાફિક સમસ્યાથી પણ "છુટકારો" રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે. By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વર્ષના બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં 10 ટકાનો ઘટાડો ગુજરાત સરકારની 'દિવાળી ગિફ્ટ' રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ "ગુજરાત ગૌરવ યાત્રા" : અંકલેશ્વર-ભરૂચમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના ભવ્ય સ્વાગત બાદ જનસભા યોજાય... ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું By Connect Gujarat 15 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ધનતેરસ પહેલા ભાજપ કરશે 5 ગૌરવ યાત્રા, ધાર્મિક સ્થળોને આવરી લેવાશે યાત્રા ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનો થી શરૂ થઈ 182 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે અને કુલ પાંચ યાત્રા યોજવામાં આવશે By Connect Gujarat 08 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રહેશે આ મહત્વનો મુદ્દો, AAPની એન્ટ્રીથી રાજકીય ગરમાવો 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે 2012માં 115 બેઠકો જીતી હતી By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn