ભાવનગર: તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.