અંકલેશ્વર: GIDCમાં આવેલ અર્થવ એન્ટરપ્રાઇઝમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નિકળતા દોડધામ
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું.
ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા.
ગોરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધિયા ચોકમાં આવેલી ખાલી ટંકૌરીમાં બુધવારે દિવસ દરમિયાન વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટમાં ઘવાયેલા બે કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ડુંગરપુર નજીક રેલ્વે બ્રીજ પર થયો બ્લાસ્ટ, અસારવા-ઉદેપુર ટ્રેનને થંભાવી દેવામાં આવી
તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો, જેમાં 32 લોકોના મોત નીપજ્યાં છે.