સુરત : નવી સિવિલના કર્મચારીઓની ઉધ્ધતાઇ, રકતદાન કરવા ગયેલાં યુવાન સાથે અસભ્ય વર્તન
સમાજસેવક તેમના મિત્ર સાથે ગયાં હતાં રકતદાન માટે, બી પોઝીટીવ લોહીની જરૂર હોવાનો મેસેજ વાયરલ થયો હતો