બનાસકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને માનવામાં આવે છે અશુભ,જુઓ શું છે પરંપરા
ગુજરાત | Featured | સમાચાર , ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે