જોખમી “હોડીઘાટ” યથાવત..! : ભરૂચ-ઝઘડીયાના તરસાલી મેળામાં હોડી મારફતે જતાં લોકોના જોખમી વિડિયો વાયરલ...
ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યએ સમર્થકો સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું.
ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યએ સમર્થકો સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું.
ઝનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફ્ટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે.
હરણી બોટ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના ડાકોર સ્થિત ગોમતી નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જાગૃત નાગરિકે ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.
બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા.
ઈંગ્લિશ ચેનલમાં એક બોટ પલટી જતાં છ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ આવ્યા છે.
ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર એક અપ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં ચાર લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે.
દક્ષિણ ગ્રીસના દરિયામાં એક બોટ પલટી જતાં 79 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બુધવારે સવારે બની હતી.