સુરત: બોગસ ડોક્ટરો પર પોલીસની તવાઈ,70 હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું કૌભાંડ
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સની ઘટનામાં આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે